પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરિક્ષાના કોલલેટર જાહેર , જુઓ પરિક્ષા સ્થળ. Call letters for police constable written exam announced

Call letters for police constable written exam announced : વર્ષ 2025 માં 12733 જગ્યાઓ પર જાહેર થયેલ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરિક્ષા 14 જુન 2026 ના રોજ રાખેલ છે આ લેખીત પરીક્ષાના કોલલેટર 6 જુન 2026 ના રોજ નિકળશે જેના આધારે પરિક્ષા સ્થળ અંગેની માહિતી મેળવી શકાશે.આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવેલી છે.

 

પોસ્ટ અને કુલ જગ્યાઓની માહિતી 

 

પગાર 

  • હથીયારી પોલીસ કોન્સ્ટેબલ અને બિન હથીયારી પોલીસનો બેઝીક પગાર 25900 ₹ છે પરંતુ આમાં અન્ય ભથ્થાઓ તથા રજા પગાર પગાર ઉમેરતા કોન્સ્ટેબલનો પગાર 35000 ₹ + થાય છે.
  • વાત કરીએ‌ SRPF ના પગારની તો રજા પગાર અને ભથ્થાઓ એડ કરતા 40,000 ₹ + થાય છે.
  • અહીં મુકવામાં આવેલ પગાર 7 માં પગાર પંચ મુજબ છે.

 

પોલીસ કોન્સ્ટેબલમાં પસંદગીની પ્રક્રિયા 

  1. ફોર્મ ફિલઅપ
  2. શારિરીક કસોટી 
  3. લેખિત પરિક્ષા 
  4. ડોક્યુમેન્ટ વેરિફિકેશન 
  5. ફાઈનલ સિલેકસન 

 

👮પોલીસ કોન્સ્ટેબલમાં ભરવામાં આવેલ ફોર્મની સંખ્યા 

  • કુલ ફોર્મની સંખ્યા : 14,28,546
  • રદ થયેલ ફોર્મ : 58,228 
  • ફી નથી ભરી તેવા ફોર્મ : 10,620
  • ફાઈનલ કન્ફમ થયેલ કુલ ફોર્મ : 13,59,698 

 

પોલીસ કોન્સ્ટેબલની શારિરીક કસોટી માટે જરૂરી યોગ્યતા 

👮 પોલીસ કોન્સ્ટેબલ શારિરીક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારોની યાદી

  •  પાસ થયેલ પુરુષ ઉમેદવારો : 1,73,112
  •  પાસ થયેલ મહિલા ઉમેદવારો : 89,405
  •  પાસ થયેલ એક્સ સર્વિસમેન ઉમેદવારો : 827

👮કોન્સ્ટેબલની શારીરિક કસોટી પાસ કરેલ કુલ ઉમેદવારોની સંખ્યા : 2,63,344

પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરિક્ષાનો ન્યુ સિલેબસ 

આ સિલેબસની PDF મેળવવા માટે અહીં ક્લિક કરો 

 

પોલીસ ભરતીમાં મળવાપાત્ર થતાં વધારાનાં માર્ક 

  • NCC સર્ટિફિકેટ 2 માર્ક
  • જો રાજ્ય કક્ષાનું કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું રમતગમતનું સર્ટિફિકેટ હોય તો લેખીત પરીક્ષામાં પાર્ટ 1 અને પાર્ટ 2 માં મેળવેલ માર્કના 5% માર્ક વધારાના મળવાં પાત્ર છે.
  • વિધવા મહિલાઓને મેળવેલ માર્કના 5% માર્ક વધારાના મળવાં પાત્ર છે.

રક્ષા શક્તિ યુનિવર્સિટી કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કોસ કરેલો હોય તો મળવાપાત્ર વધારાના માર્ક

  • 1 વર્ષનો કોર્ષ કરેલ હોય તો ૩ માર્ક
  •  2 વર્ષનો કોર્ષ કરેલ હોય તો 5 માર્ક
  • 3 વર્ષનો કોર્ષ કરેલ હોય તો 8 માર્ક
  •  4 વર્ષ કે તેથી વધુ વર્ષનો કોર્ષ કરેલ હોય તો 10 માર્ક

આ દરેક સર્ટીફીકેટ ફોર્મ ભરવાનું ચાલું થયું તે પહેલાં ઇસ્યુ થયેલ હોવા જોઈએ.

 

પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરિક્ષાનો કોલલેટર

  • પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરિક્ષાનો કોલલેટર 6 જુન 2026 ના રોજ નીકળવાનો છે , આ કોલલેટર થી તમે તમારું પરિક્ષા સ્થળ જાણી શકો છો.
કોલલેટર ડાઉનલોડ કરવા માટે  અહીં ક્લિક કરો 

 

  • લેખિત પરિક્ષાના કોલલેટરની તારીખ : 6 જુન 2026
  • લેખિત પરિક્ષા : 14 જુન 2026

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

Leave a Comment

error: Content is protected !!