PSI, ASI, પોલીસ કોન્સ્ટેબલ અને ફોરેસ્ટ ફિઝિકલ ટ્રેનિંગ
(Brave Lions )
| ફીઝિકલ ટ્રેનીંગ આપનાર એકેડેમીનું નામ | Brave Lions |
| ટ્રેનીંગ આપનાર કોચ | શિવાંગ જોષી (10 વર્ષનો તાલીમ અનભવ ) |
| ઓફિસ એડ્સ | Brave Lions Den MMA Fitness Gym, Plot No-863, 2nd Floor, Vishvkarma Shopping Center, Sector-21. Gandhinagar, Gujarat. |
| ટ્રેનીંગ સેન્ટર | ગાંધીનગર , અમદાવાદ |
| ગાંધીનગર સેકટર 16 ટ્રેનીંગ સેન્ટર નું લોકેશન જોવા માટે | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ ચેનલ પર જવા માટે | અહીં ક્લિક કરો |
| ઈન્સ્ટાગ્રામ પેજ પર જવા માટે |
- શું તમે PSI, ASI, કોન્સ્ટેબલ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જોડાવા માંગો છો? શારીરિક કસોટી પાસ કરવા માટે આજે જ બ્રેવ લાયન્સ ફિઝિકલ ટ્રેનિંગ એકેડેમી, ગાંધીનગરમાં જોડાઓ.
- 800 થી વધુ વિદ્યાર્થીઓ અહીંથી શારીરિક પરીક્ષા પાસ કરેલ છે.
- અહીં તમને 5 કિમી દોડ, 1600 મીટર દોડ, ઉંચી કૂદ, લાંબી કૂદ અને દોરડા ચઢવાની તાલીમ મળે છે.
- 10 વર્ષનો અનુભવ ધરાવતા શિવાંગ જોશીની દેખરેખ હેઠળ તમને શ્રેષ્ઠ તાલીમ મળશેઃ
- Injury free running
- Diet plan
- Lower body strength workout
- Full body flexibility training
વધું માહિતી માટે તમે અહીં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી માહિતી મેળવી શકો છો. 👉9624404441



