AMC New bharti 2025 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્તમાન વિવિધ પોસ્ટ પર કુલ 35 જગ્યાઓ પર ન્યુ ભરતી જાહેર કરવામાં આવેલ છે.આ ભરતીમાં ફોર્મ ભરવાનું ચાલું 30 ઓગસ્ટ 2025 ના રોજ શરું થયું હતું તથા ફોર્મ ભરવાનું છેલ્લી તારીખ 13 નવેમ્બર 2025 છે. આ ભરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 3 પોસ્ટ માટે જાહેર કરેલ છે. ડેપ્યુટી સિટી એન્જિનિયર, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર .
આ AMC New bharti 2025 સંબંધિત અહીં સંપુર્ણ વિગતવાર માહિતી આપેલ છે જેવી કે પોસ્ટ, કુલ જગ્યાઓ, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર, પસંદગી પ્રક્રિયા, ફોર્મ ભરવાની પધ્ધતિ, ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, ફોર્મ ભરવાની લીંક તથા ભરતીનું ઓફિશીયલ નોટીફિકેશન પણ આપેલ છે , આ ભરતીની સંપૂર્ણ માહિતી વાંચી ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો વહેલી તકે ફોર્મ ભરી દેજો.
AMC New bharti 2025 હાઈલાઈટસ
| સંસ્થાનું નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( AMC ) |
| પોસ્ટ નામ |
|
| કુલ ખાલી જગ્યાઓ | 35 |
| નોકરીનું સ્થાન | અમદાવાદ |
| ફોર્મ ભરવાનું માધ્યમ | ઓનલાઇન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 13 નવેમ્બર 2025 |
| સત્તાવાર વેબસાઇટ | www.ahmedabadcity.gov.in |
AMC New bharti 2025 પોસ્ટનું નામ અને કુલ જગ્યાઓ
| પોસ્ટ નું નામ | જગ્યાઓ |
| ડેપ્યુટી સિટી ઇજનેર (લાઈટ ) | 5 |
| આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર ( લાઈટ ) | 13 |
| મદદનીશ ઇજનેર ( લાઈટ ) | 17 |
| કુલ જગ્યાઓ | 35 |
AMC New bharti 2025 શૈક્ષણિક લાયકાત
- ડેપ્યુટી સિટી ઇજનેર : બી.ઇ. ઇલેક્ટ્રીકલ અથવા મીકેનિકલ, સાથે સાત વર્ષનો અનુભવ, જે પૈકી ચાર વર્ષનો જાણીતી અને મોટી સંસ્થાનો અનુભવ ધરાવતો હોવો જોઇએ.
- આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર : બી.ઇ. ઇલેક્ટ્રીકલ અથવા મીકેનિકલ, પાંચ વર્ષનો ઇલે. અને મિકેનિકલ કામનો અનુભવ તે પૈકી બે વર્ષનો જાણીતી અને મોટી સંસ્થાનો અનુભવ ધરાવતો હોવો જોઇએ.
- મદદનીશ ઇજનેર : બી.ઇ. ઇલેક્ટ્રીકલ અથવા મીકેનિકલ, ત્રણ વર્ષના અનુભવ સાથે
AMC New bharti 2025 ઉંમર મર્યાદા
- ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ તથા 40 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ. શિવાય કે ઉમેદવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતો હોય.
AMC New bharti 2025 પગાર
| પોસ્ટનું નામ | પગાર ધોરણ (પ્રતિ માસ) |
| ડેપ્યુટી સિટી ઇજનેર (લાઇટ) | 67,700 ₹ થી 2,08,700 ₹ સુધી |
| આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર (લાઇટ) | 53,100 ₹ થી 167,800 ₹ સુધી |
| મદદનીશ ઇજનેર (લાઇટ) | 44,900 ₹ |
AMC New bharti 2025 પસંદગીની પ્રક્રિયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કામાં પૂર્ણ થશે.
- લેખિત પરિક્ષા
- ઈન્ટરવ્યુ
AMC New bharti 2025 2025 ફોર્મ ફ્રી ( ચલણ )
- જનરલ : 500 ₹
- અન્ય તમામ માટે : 250 ₹
- વિકલાંગ : કોઈ ફ્રી નહીં
આ ચલણ તમે ઓનલાઇન ગુગલ પે, ફોન પે , પેટીએમ , UPI કોઈ પણ રિતે ભરી શકો છો.
AMC New bharti 2025 મા ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ
- તાજેતર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને સહી
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર (OBC માટે)
- આધાર કાર્ડ
- શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રો
- અનુભવ પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો)
- માન્ય મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી
AMC New bharti 2025 માં ફોર્મ કેવી રીતે ભરવું?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરેલ વિવિધ પદ માટે ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર 2025 છે, આ AMC New bharti 2025 ભરતીમાં ફોર્મ ભરવા માટે નિચેના પગલાં અનુસરો.
- સૌપ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પદનુ ઓફિશીયલ નોટીફિકેશન જાહેર કરેલ છે PDF ફોર્મેટ માં તે ચકાસો.
- ત્યારબાદ AMC New bharti 2025 માં ફોર્મ ભરવાની લીંક અહીં નિચે આપેલ છે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ રજીસ્ટ્રેશન કરી લો ત્યારબાદ એપ્રેન્ટિસમાં ફોર્મ ભરો જેમાં તમારી પર્સનલ માહિતી અને શૈક્ષણિક લાયકાતની માહિતી ભરવાની થશે આ સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટો, સહીનો ફોટો અપલોડ કરવાનો થશે.
- ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ તમારે ઓનલાઈન ચલણ ભરવાનું રહેશે ત્યારબાદ છેલ્લે અરજી ફોર્મ પ્રિન્ટ કરી લેવાની રહેશે.
અગત્યની તારીખ
- ફોર્મ ભરવાનું ચાલું થયું : 30 ઓક્ટોબર 2025
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 13 નવેમ્બર 2025
અગત્યની લીંક
| ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે | અહીં ક્લિક કરો |
| ઓનલાઈન ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
| હાલમાં ચાલી રહેલી અન્ય ભરતીઓ જોવા માટે | અહીં ક્લિક કરો |
| હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જો તમે gujaratbharti.in વેબસાઈટ પર મુકવામાં આવતી માહિતીથી સંતુષ્ટ હોય તો જરૂર વોટ્સએપ ગ્રુપમાં અને ટેલીગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ જેથી નવી આવનાર દરેક ભરતીની માહિતી તમને સમયસર મળતી રહે.
વોટ્સએપ ચેનલમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો ટેલીગ્રામ ચેનલમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો
AMC New bharti 2025 FAQ
1) AMC New bharti 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
- ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર 2025 છે .
2) AMC એન્જિનિયરની જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા શું છે?
- ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે .
3) AMC ભરતી 2025 હેઠળ કેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે?
- ડેપ્યુટી સિટી એન્જિનિયર, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરની જગ્યાઓ વચ્ચે કુલ 35 જગ્યાઓ વહેંચાયેલી છે.



Nandini Shinde